ઓગસ્ટ 6, 2024 2:39 પી એમ(PM) ઓગસ્ટ 6, 2024 2:39 પી એમ(PM)
8
તામિલનાડુના સુલરમાં આજથી બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ‘તરંગ શક્તિ 2024’નો પ્રારંભ થઈ રહ્યો છે
તામિલનાડુના સુલરમાં આજથી બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ‘તરંગ શક્તિ 2024’નો પ્રારંભ થઈ રહ્યો છે. આ લશ્કરી કવાયતમાં અંદાજે 30 જેટલા દેશો ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 10 દેશોના ફાઇટર એરક્રાફ્ટ પણ જોડાઈ રહ્યા છે. બે તબક્કામાં આયોજીત આ લશ્કરી કવાયતનો હેતુ દેશના સંરક્ષણ કૌશલ્યને પ્રદર્શન કરવાની સાથે, સહભાગી લશ્કરી દળોની આંતર ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટેનો મંચ પૂરું પાડવાનો છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વાયુદળના ઉપ પ્રમુખ એર માર્શલ એ. પી સિંહે જણાવ્યું કે આ લશ્કરી કવાયતનો પ્રથમ તબક્કો સુરલમાં આજ...