જાન્યુઆરી 7, 2025 10:05 એ એમ (AM) જાન્યુઆરી 7, 2025 10:05 એ એમ (AM)
6
સ્ક્વોશમાં, ભારતની અનાહત સિંઘે ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે રમાયેલી બ્રિટિશ જુનિયર ઓપનમાં અંડર 17 ગર્લ્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું
સ્ક્વોશમાં, ભારતની અનાહત સિંઘે ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે રમાયેલી બ્રિટિશ જુનિયર ઓપનમાં અંડર 17 ગર્લ્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું છે. 16 વર્ષની ટોચની ક્રમાંકિત અનાહત સિંઘે ગઈકાલે સાંજે શિખર મુકાબલામાં ઈજિપ્તની મલાઈકા અલ કરાક્સીને 3-2 થી હરાવી હતી. અનાહતે 3-0 ના સ્કોર સાથે આ જીત મેળવી હતી. 2019માં અંડર-11 શ્રેણીમાં અને 2023માં અંડર-15 કેટેગરીમાં જીત બાદ, અનાહતે ત્રીજું બ્રિટિશ જુનિયર ઓપન ટાઈટલ જીત્યું છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં, અનાહતે સેમિફાઇનલમાં ઇજિપ્તની રૂકૈયા સાલેમને 3-1 થી હરાવ્યા બાદ ક્વાર્...