માર્ચ 9, 2025 7:55 પી એમ(PM) માર્ચ 9, 2025 7:55 પી એમ(PM)
4
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ તમામની આરોગ્ય સેવા વધુ સઘન બનાવવા જાહેર આરોગ્ય સંસ્થાઓને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને દોહરાવી છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ તમામની આરોગ્ય સેવા વધુ સઘન બનાવવા જાહેર આરોગ્ય સંસ્થાઓને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને દોહરાવી છે. તેઓ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થા-NIHFW ના 48મા વાર્ષિક દિવસ ઉજવણીને વર્ચ્યુઅલી સંબોધિત કરી રહ્યા હતા. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે NIHFW દેશમાં જાહેર આરોગ્ય વ્યાવસાયિકો માટે તાલીમ, સંશોધન અને ક્ષમતા નિર્માણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં અગ્રેસર છે. સંસ્થામાં રાષ્ટ્રીય કોલ્ડ ચેઇન અને રસી વ્યવસ્થાપન સંસાધન કેન્દ્રના મહત્વ પ...