ડિસેમ્બર 3, 2024 9:53 એ એમ (AM)
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ માટે તેમજ હેરિટેજ ઇમારતોમાં યુવા પેઢીને રસ પડે તે હેતુથી સરકારી દીવાલો પર ખાસ પેઇન્ટિંગ કરવામાં આવ્યા
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ માટે તેમજ હેરિટેજ ઇમારતોમાં યુવા પેઢીને રસ પડે તે હેતુથી સરકારી દીવાલો પર ખાસ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે. શહેરમાં રાજાશાહીનાં સમ...