સપ્ટેમ્બર 3, 2024 7:33 પી એમ(PM)
પોરબંદર પાસે અરબી સમુદ્રમાં તટરક્ષક દળનું હેલીકોપ્ટર તૂટી પડતાં બે જવાનોનાં મોત થયાં
પોરબંદર પાસે અરબી સમુદ્રમાં તટરક્ષક દળનું હેલીકોપ્ટર તૂટી પડતાં બે જવાનોનાં મોત થયાં છે. પોરબંદરથી અમારા પ્રતિનિધિ મહેશુ લુક્કા જણાવે છે કે પોરબંદરથી 45 કિલોમીટર દૂર માંગરોળના દરિયામાં એક...