નવેમ્બર 28, 2024 2:43 પી એમ(PM)
ગોવામાં ચાલી રહેલા 55મા ભારતીય આંતર-રાષ્ટ્રીય ફિલ્મ સમારોહની આજે પૂર્ણાહૂતિ થશે
ગોવામાં ચાલી રહેલા 55મા ભારતીય આંતર-રાષ્ટ્રીય ફિલ્મ સમારોહની આજે પૂર્ણાહૂતિ થશે. આ સમારોહના અંતિમ દિવસે આજે ફિલ્મનિર્માતા રમેશ સિપ્પી “સિનેમામાં રચનાત્મક ભવિષ્ય માટે યુવાનોનં સશક્તિકરણ”...