ઓગસ્ટ 28, 2024 7:50 પી એમ(PM)
સરકાર દેશમાં માર્ગ અકસ્માતને ઘટાડવા માટે અનેક પગલાં ભર્યા છે :કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, સરકાર દેશમાં માર્ગ અકસ્માતને ઘટાડવા માટે અનેક પગલાં ભર્યા છે. આવી દુર્ઘટનાઓના કારણ જાણવા માટે રસ્તાઓનું ઑડિટ કરવામાં આવી ર...