ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 7, 2025 2:42 પી એમ(PM)

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ દાવાઓનું સમાધાન કર્યું

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ દાવાઓનું સમાધાન કર્યું છે. શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગઈકાલે માહિતી આપી કે, નાણાકીય વર્ષ 2023-24માં 4...