ઓગસ્ટ 22, 2024 2:19 પી એમ(PM)
ચેક રિપબ્લિકના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એક રાસાયણિક એકમમાં બૉમ્બ મળી આવતા 582 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
ચેક રિપબ્લિકના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એક રાસાયણિક એકમમાં બૉમ્બ મળી આવતા 582 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ચેક રિપબ્લિકની રિસર્ચ અને પેટ્રો કેમિકલ કંપનીએ પોતાની વેબસાઇટ પર ...