જૂન 19, 2025 5:21 પી એમ(PM)
રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વડનગરમાં ઉજવાશે
મહેસાણાજિલ્લાના વડનગરમાં રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. આ સામૂહિક યોગકાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે. આ વર્ષે તાના-રીરી ગાર્ડનખાતે ભુજંગાસનમાં નવો વિશ્...