નવેમ્બર 14, 2024 6:36 પી એમ(PM) નવેમ્બર 14, 2024 6:36 પી એમ(PM)

views 4

અઝરબૈજાનના બાકુમાં સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન સંમેલનથી અલગ ગ્લોબલ એલાયન્સ ફોર બેંકિંગ ઓન વેલ્યુએ જાહેરાત કરી છે કે તેની 25 સભ્ય બેંકોએ અશ્મિભૂત ઈંધણ બિન-પ્રસાર સમજૂતીને બહાલી આપી

અઝરબૈજાનના બાકુમાં સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન સંમેલનથી અલગ ગ્લોબલ એલાયન્સ ફોર બેંકિંગ ઓન વેલ્યુએ જાહેરાત કરી છે કે તેની 25 સભ્ય બેંકોએ અશ્મિભૂત ઈંધણ બિન-પ્રસાર સમજૂતીને બહાલી આપી છે. નાણાકીય સંસ્થાઓ દ્વારા આ પહેલનું પ્રથમ સામૂહિક સમર્થન છે. આ સંધિ નવો કોલસો, તેલ અને ગેસ પ્રોજેક્ટ્સના વિસ્તરણને રોકવા માટે વૈશ્વિક સ્તરે બંધનકર્તા યોજનાની દરખાસ્ત કરે છે. અશ્મિભૂત ઇંધણ બિન-પ્રસાર સંધિને બહાલી આપીને, આ 25 બેંકોએ નાણાકીય ક્ષેત્રને આબોહવા પરિવર્તન સામે અર્થપૂર્ણ પગલાં લેવા વિનંતી કરી છે. આ વૈશ્વિક...