ઓક્ટોબર 27, 2024 9:51 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 9:51 એ એમ (AM)
6
અંડર 23 વિશ્વ કુશતીબાજી સ્પર્ધા 2024માં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો
કુસ્તીમાં, ભારતના અભિષેક ઢાકાએ અલ્બેનિયાના તિરાનામાં રમાઈ રહેલી અંડર 23 વિશ્વ કુશતીબાજી સ્પર્ધા 2024માં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગઈકાલે રાત્રે પુરુષોની 61 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ શ્રેણીમાં યુક્રેનના મિકિતા અબ્રામોવને 3-0 થી પરાજય આપ્યો હતો. બશીર મેગોમેડોવે સુવર્ણ, અઝરબૈજાનના રુસલાન આસિફ અબ્દુલ્લાયેવે રજત અને ઇબ્રાહિમ મહદી ખારીએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. અન્ય એક મેચમાં 18 વર્ષના ભારતીય યુવા કુશ્તીબાજ ચિરાગે પુરુષોની 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ શ્રેણીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ રવિ દહિયા અને ...