સપ્ટેમ્બર 4, 2024 10:46 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 10:46 એ એમ (AM)
17
વિશ્વ બેંકે કહ્યું છે કે, પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા માટે મધ્યમ ગાળાનો દૃષ્ટિકોણ સકારાત્મક છે.
વિશ્વ બેંકે કહ્યું છે કે, પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા માટે મધ્યમ ગાળાનો દૃષ્ટિકોણ સકારાત્મક છે. વિશ્વ બેંકના તાજેતરના ભારત વિકાસ અહેવાલ - "બદલતા વૈશ્વિક સંદર્ભમાં ભારતની વ્યાપાર તકો" અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં વિકાસ દર 7 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. 2025-26 અને 2026-27માં પણ તે મજબૂત રહેવાની ધારણા છે. એક અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે, ભારત ખૂબ જ ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે અને નાણાકીય વર્ષ 2023-2024માં તે 8.2 ટકાની ઝડપી ગતિએ વૃદ્ધિ પામવાનો અંદાજ છે. આ દરમિ...