ઓક્ટોબર 27, 2024 9:41 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 9:41 એ એમ (AM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રી આજે પશ્ચિમ બંગાળમાં ‘મૈત્રી દ્વાર’ નામના કાર્ગો ગેટનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સીમા પર આવેલ પેટ્રાપોલના લેન્ડ પોર્ટ ખાતે નવનિર્મિત પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ અને 'મૈત્રી દ્વાર' નામના કાર્ગો ગેટનું ઉદ્ઘાટન કરશે. 'મૈત્રી દ્વાર' કાર્ગો ગેટ એ બંને દેશો દ્વારા સંમત થયેલી સંયુક્ત સુવિધા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયા વર્ષે 9 મેના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ ટર્મિનલનો ઉદ્દેશ્ય ભારત અને બાંગ્લાદેશ બંનેના નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય વેપાર અને ક્રોસિંગની સુવિધા આપવાનો છે. પેટ્રાપોલ કાર્યક્રમ પછી, ન્દ્...

ઓક્ટોબર 6, 2024 2:18 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 2:18 પી એમ(PM)

views 4

પશ્ચિમ બંગાળ: મહિલા ડૉકટર પર દુષ્કર્મ મામલે ડૉક્ટર અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર

પશ્ચિમ બંગાળમાં, આર જી કર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાના સંદર્ભમાં છ જુનિયર ડૉક્ટરોએ અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ શરૂ કરી છે. આ ડોકટરોએ કહ્યું છે કે, તેઓ દર્દીઓની સારવાર ચાલુ રાખશે અને સાથે સાથે અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર પણ જશે. તબીબોનો આક્ષેપ છે કે, રાજ્ય સરકાર તેમની દસ મુદ્દાની માંગણીઓ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. આ દરમિયાન રાજ્યના 24 પરગણા જિલ્લાના જયનગરમાં બેરકપોર કોર્ટે ચોથા ધોરણની વિદ્યાર્થિની પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપી મુસ્તાકિન સરદારની પોલીસ કસ્ટડીમાં સ...