ડિસેમ્બર 6, 2024 3:44 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 3:44 પી એમ(PM)

views 1

નવી દિલ્હી ખાતે યોજાનારી વિશ્વની પ્રથમ વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ ‘WAVES સમિટ-૨૦૨૫’માં યુનિવર્સિટી, કોલેજ, સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓને સહભાગી થવા માટે નોંધણી પ્રક્રિયા શરૂ

નવી દિલ્હી ખાતે યોજાનારી વિશ્વની પ્રથમ વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ ‘WAVES સમિટ-૨૦૨૫’માં યુનિવર્સિટી, કોલેજ, સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓને સહભાગી થવા માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે. આ પરિષદમાં સહભાગી થવા https://wavesindia.org/challenges2025 અથવા https://mygov.in પર નોંધણી કરાવાની રહેશે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઉપક્રમે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે આગામી ૦૫ થી ૦૯ ફેબ્રુઆરી આ પરિષદ યોજાશે જેનો ઉદ્દેશ્ય દેશના મીડિયા- એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રને વૈશ્વિક સ્ત...