એપ્રિલ 27, 2025 9:28 એ એમ (AM)
રશિયાએ પહેલી વાર યુક્રેન સામેના યુદ્ધમાં ઉત્તર કોરિયાના સૈનિકો તૈનાત કરાયા હોવાની પુષ્ટિ કરી
રશિયાએ પહેલી વાર યુક્રેન સામેના યુદ્ધમાં ઉત્તર કોરિયાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. રશિયન સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફના વડા વેલેરી ગેરાસિમોવે બંને દેશો વચ્ચેની વ્યાપક ...