ડિસેમ્બર 10, 2024 8:20 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 8:20 પી એમ(PM)

views 5

UGCએ આવતા વર્ષથી અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટમાં ફેરફારોની જાહેરાત કરી

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ આવતા વર્ષથી અંડરગ્રેજ્યુએટ (UG) અને અનુસ્નાતક (PG) પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET)માં ફેરફારોની જાહેરાત કરી છે. કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ- CUET-UG 2025 થી માત્ર કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી મોડમાં જ લેવામાં આવશે. યુજીસીના અધ્યક્ષ એમ જગદેશ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ધોરણ 12 માં ભણેલા વિષયોને ધ્યાનમાં લીધા વિના કોઈપણ વિષયમાં CUET-UG માટે બેસવાની મંજૂરી આપવામાં આવશે. CUET- યુજી 2025 સત્રથી 37 ને બદલે 63 વિષયોમાં લે...