ઓક્ટોબર 11, 2024 2:28 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 2:28 પી એમ(PM)

views 10

ભારતીય લશ્કરની વધુ એક સિદ્ધિ, નવી T-90 ભીષ્મ ટેન્ક સામેલ

ભારતીય લશ્કરમાં પ્રથમ પૂર્ણત: નવી T-90 ભીષ્મ ટેન્ક સામેલ કરાઈ છે. આત્મનિર્ભરતાની રીતે ફરીથી વિકસાવાયેલી આ T-90 ભીષ્મ ટેન્ક 2003થી સૈન્યની મુખ્ય લડાકૂ ટેન્ક રહી છે, જે તેની મારણક્ષમતા, ગતિ અને સુરક્ષા વ્યવસ્થા માટે જાણીતી છે. પૂર્ણ સમારકામ કામ સાથે તે શક્તિશાળી અને ઘાતક બની છે. લશ્કરના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી તાજેતરમાં ઓવરહોલ્ડ ટી-90 ભીષ્મ ટેન્કના લૉન્ચિંગ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 47 ટન વજન ધરાવતી આ ટેન્ક 9.6 મીટર લાંબી અને 2.8 મીટર પહોળી છે. તે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જંગલો, ...