જુલાઇ 18, 2024 8:22 પી એમ(PM) જુલાઇ 18, 2024 8:22 પી એમ(PM)

views 10

મહિલા એશિયા કપ T-20 ટૂર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થશે

મહિલા એશિયા કપ T-20 ટૂર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચો રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટની ઉદઘાટન મેચ ગ્રૂપ-એમાં સંયુક્ત આરબ અમીરાત અને નેપાળ વચ્ચે રમાશે. ત્યારબાદ વર્તમાન ચેમ્પિયન ભારત ગ્રુપ Aનાં અન્ય એક મુકાબલામાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાનન, નેપાળ અને UAE છે, જ્યારે યજમાન શ્રીલંકા, બાં...

જુલાઇ 18, 2024 2:27 પી એમ(PM) જુલાઇ 18, 2024 2:27 પી એમ(PM)

views 10

મહિલા એશિયા કપ T-20 ટૂર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચો રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે

મહિલા એશિયા કપ T-20 ટૂર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચો રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટની ઉદઘાટન મેચ ગ્રૂપ-એમાં સંયુક્ત આરબ અમીરાત અને નેપાળ વચ્ચે રમાશે. ત્યારબાદ વર્તમાન ચેમ્પિયન ભારત ગ્રુપ Aનાં અન્ય એક મુકાબલામાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાનન, નેપાળ અને UAE છે, જ્યારે યજમાન શ્રીલંકા, બાં...

જુલાઇ 9, 2024 4:10 પી એમ(PM) જુલાઇ 9, 2024 4:10 પી એમ(PM)

views 24

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં શ્રેણીની અંતિમ T-20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં શ્રેણીની ત્રીજી અને અંતિમ T-20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. દક્ષિણ આફ્રિકા પ્રથમ મેચ 12 રને જીત્યા બાદ શ્રેણીમાં 1-0થી આગળ છે. જ્યારે બીજી મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણીમાં બરાબરી કરવાનો પ્રયાસ કરશે..

જુલાઇ 2, 2024 7:49 પી એમ(PM) જુલાઇ 2, 2024 7:49 પી એમ(PM)

views 20

ટી20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આવતીકાલે બારબાડોસથી દેશ પરત આવશે

ટી20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આવતીકાલે બારબાડોસથી દેશ પરત ફરી રહી છે. બારબાડોસમાં ચક્રવાતની સ્થિતને કારણે હવાઈ સેવાઓ સહિતની સેવાઓ અવરોધાતા, ભારતીય ટીમના પરત ફરવામાં વિલંબથયો છે. અગાઉ નિર્ધારિત સમય પ્રમાણે ભારતીય ટીમ ગઈકાલે સવારે અગિયાર વાગ્યે પરતફરવાની હતી. અમેરિકાના રાષ્ટ્રીય ચક્રવાત કેન્દ્રના અહેવાલ પ્રમાણે ગઈકાલેતીવ્રતાની રીતે ચોથી શ્રેણીમાં રહેલું બેરીલ વાવાઝોડું આજે જમૈકા તરફ આગળ વધતાવિન્ડવર્ડ ટાપુ ઉપર પહોંચતા અત્યંત જોખમી શ્રેણી પરિણામ્યું છે.

જુલાઇ 2, 2024 3:50 પી એમ(PM) જુલાઇ 2, 2024 3:50 પી એમ(PM)

views 19

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની ટી-20 સિરિઝ 6 થી 14 જુલાઈ દરમિયાન હરારેના સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની ટી-20 સિરિઝ 6 થી 14 જુલાઈ દરમિયાન હરારેના સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. ઝિમ્બાબ્વેએ શ્રેણી માટે તેની સત્તર સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમના સૌથી વરિષ્ઠ ખેલાડી અને અનુભવી બેટ્સમેન સિકંદર રઝા યુવા ટીમનું નેતૃત્વ કરશે. ઝિમ્બાબ્વેએ બેલ્જિયમમાં જન્મેલા એન્તુમ નકવીનું નામ પણ અસ્થાયી રૂપે ટીમમાં રાખ્યું છે, કારણ કે તેની નાગરિકતાની સ્થિતિની પુષ્ટિ હજુ બાકી છે. બીજી તરફ, ભારતે ઝિમ્બાબ્વે સામે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ભારતીય ટીમ...

જૂન 25, 2024 2:53 પી એમ(PM) જૂન 25, 2024 2:53 પી એમ(PM)

views 8

ICC T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં અફઘાનિસ્તાને DLS પદ્ધતિથી બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યુ

ICC T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં અફઘાનિસ્તાને DLS પદ્ધતિથી બાંગ્લાદેશને 8 રનથી હરાવી દીધું છે.આ જીત સાથે અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. જેને લીધે આ વિશ્વકપમાંથી હવે ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાઈ ચૂક્યું છે.હવે પ્રથમ સેમી ફાઇનલમાં અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે જયારે બીજી સેમિફાઇનલમાં ભારત ઇંગ્લેન્ડ સામે ટકરાશે. સુપર-8ની અંતિમ મેચમાં અફઘાનિસ્તાનના નવીન-ઉલ-હકને 4 વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

જૂન 18, 2024 3:05 પી એમ(PM) જૂન 18, 2024 3:05 પી એમ(PM)

views 12

I.C.C. T-20 ક્રિકેટ વિશ્વકપ માટે સુપર એઈટની ટીમો નક્કી

I.C.C. T-20 ક્રિકેટ વિશ્વકપ માટે સુપર એઈટની ટીમો નક્કી થઈ ગઈ છે. નેપાળને હરાવી બાંગ્લાદેશ આ તબક્કામાં પસંદગી પામનારી અંતિમ ટીમ બની ગઈ છે. સુપર એઈટની મેચો આવતીકાલથી 25 જૂન દરમિયાન રમાશે. પ્રથમ જૂથમાં ભારત, ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે. જ્યારે બીજા જૂથમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા છે. સુપર એઈટની પ્રથમ મેચ આવતીકાલે અમેરિકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. જ્યારે ભારતની આ તબક્કામાં પ્રથમ મેચ અફઘાનિસ્તાન સાથે 20મી જૂને રમાશે. આ તમામ મેચ વેસ્ટ ઈન્ડીઝમાં રમાશે. દરે...