જાન્યુઆરી 15, 2025 6:19 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 6:19 પી એમ(PM)

views 7

સુરેન્દ્રનગર: લીંબડીમાં 17 જાન્યુઆરીએ આયુષ મેળો યોજાશે

સુરેન્દ્રનગરનાં લીંબડી ખાતે 17 જાન્યુઆરી શુક્રવારે સવારે સાડા નવ વાગ્યાથી સાંજનાં ચાર વાગ્યા સુધી આયુષ મેળો યોજાશે. આ મેળામાં આર્યુવેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા આયુષ કચેરીનાં સહયોગથી યોજાનાર આ મેળામાં લોકોની દિનચર્યા, ઋતુચર્યા, રસોડા, આંગણાની ઔષધિઓ અને વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, પંચકર્મ સારવાર વગેરેની વિસ્તૃત સમજ આપવામાં આવશે. સાથે સાથે નિષ્ણાંત આયુષ ચિકિત્સકો દ્વારા તમામ રોગોનું આયુષ પધ્ધતિથી નિદાન તથા સારવાર આપવામાં આ...

ડિસેમ્બર 14, 2024 6:33 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 6:33 પી એમ(PM)

views 7

રાજ્યભરના વિવિધ જીલ્લાઓમાં આજે લોક અદાલતનું આયોજન કરાયું

રાજ્યભરના વિવિધ જીલ્લાઓમાં આજે લોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલી લોક અદાલતમાં બેન્કિગ, ફાઈનાન્સ, અકસ્માત વીમા કંપનીના કલેઈમ, RTO મેમો સહિતના કેસોનું સમાધાન કરાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ અદાલતમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં મોટર અકસ્માત હેઠળ વળતર કેસો, લેબર અદાલતના સમાઘાન પાત્ર કેસો, જમીનને લગતા, મિલકતોને લગતા, પાર્ટીશનને લગતા પેન્ડીંગ કેસો મુકાયા હતા. અરવલ્લી જિલ્લાના ધનસુરા, મોડાસા, બાયડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓની ...