જુલાઇ 27, 2024 3:05 પી એમ(PM) જુલાઇ 27, 2024 3:05 પી એમ(PM)

views 20

ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી અને SRPને ભરતીમાં પ્રાથમિકતા આપવાના નિર્ણયને આવકાર્યો હતો

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી અને રાજ્ય અનામત પોલીસ દળ – SRPને ભરતીમાં પ્રાથમિકતા આપવાના નિર્ણયને આવકાર્યો હતો. તાપીના સોનગઢ ખાતે “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી.