જાન્યુઆરી 3, 2025 3:29 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 3:29 પી એમ(PM)
3
ગૃહ વિભાગે ગઇ કાલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)નું અલગ પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી આપી છે
ગૃહ વિભાગે ગઇ કાલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)નું અલગ પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી આપી છે.ટૂંક સમયમાં SMC માટે એક અલગ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે અને રાજ્ય કક્ષાનું આ એક જ પોલીસ સ્ટેશન હશે.આ પોલીસ સ્ટેશનમાં સમગ્ર રાજ્ય અને વિદેશની સ્પર્શતા ગુનાઓ દાખલ કરવામાં આવશે અને પ્રતિ નિયુક્તિ ઉપર PSI અને PI ની નિમણુંક કરવામાં આવશે.સ્ટેટ મોનિટરિંગ સેલના નાયબ પોલિસ અધિક્ષક કે ટી કામરિયાએ આ અંગેની વધુ માહિતી આપી : (BYTE -- K T Kamariya)