સપ્ટેમ્બર 11, 2024 8:46 એ એમ (AM) સપ્ટેમ્બર 11, 2024 8:46 એ એમ (AM)
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસની આ પરિષદની થીમ છે- "સેમીકન્ડક્ટરનાં ભાવિને આકાર આપવો.” આ પરિષદ ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિને પ્રદર્શિત કરશે જે ભારતને સેમિકન્ડક્ટર માટે વૈશ્વિક હબ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે, સેમિકોન ઇન્ડિયા ટોચની વૈશ્વિક સેમિકન્ડક્ટર કંપનીઓનાં ટોચના નેતૃત્વની ભાગીદારીનું સાક્ષી બનશે. તે વૈશ્વિક નેતાઓ, કંપનીઓ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના નિષ્ણાતોને એક મંચ પર લાવશે. કોન્ફરન્સમાં 250 થ...