ઓગસ્ટ 12, 2024 10:54 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 10:54 એ એમ (AM)
3
સેબી અને અદાણી જૂથ અંગે હિડનબર્ગના રિસર્ચ રિપોર્ટને સેબીએ નકાર્યા
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સેબીએ હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે તેની પાસે આવા મુદ્દાઓના ઉકેલ માટે પર્યાપ્તઆંતરિક માળખુ છે, જેમાં ડિસ્ક્લોઝર ફ્રેમવર્ક અને રિક્યુસલ માટેની જોગવાઈનો સમાવેશ થાય છે. સિક્યોરિટીઝના હોલ્ડિંગ અનેતેના ટ્રાન્સફરના સંદર્ભમાં જરૂરી સંબંધિત જાહેરાતો અધ્યક્ષ દ્વારા સમયાંતરે કરવામાં આવી છે. એક નિવેદનમાં, દેશના શેરબજાર નિયમનકારે પણ રોકાણકારોને આવા અહેવાલો પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. હિન્ડેનબર્ગ રિસ...