જાન્યુઆરી 15, 2025 6:25 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 6:25 પી એમ(PM)

views 7

પરીક્ષા પે ચર્ચા–2025 કાર્યક્રમમાં સાબરકાંઠાની પૂર્વા ગઢવીની પસંદગી

સાબરકાંઠા જિલ્લાની અગિયારમાં ધોરણમાં ભણતી ફેઈથ હાઈસ્કૂલની વિદ્યાર્થીની પૂર્વા ગઢવીની પરીક્ષા પે ચર્ચા–2025 કાર્યક્રમમાં પસંદગી થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારનાં શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા સાત વર્ષથી યોજનાર આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે વિદ્યાર્થીઓ ઈન્ટર એક્ટિવ ચર્ચા કરતા હોય છે. જ્યારે આ વર્ષે આઠમી કડીમાં હિંમતનગરની દિકરી પૂર્વાની પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા માટે પસ...

નવેમ્બર 9, 2024 6:04 પી એમ(PM) નવેમ્બર 9, 2024 6:04 પી એમ(PM)

views 4

સાબરકાંઠા: 18 આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું NQAS સર્ટીફિકેટ મળ્યું

આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત સેવાઓ પુરી પાડવા બદલ સાબરકાંઠા જિલ્લાના 18 આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું નેશનલ ક્વૉલીટી એશ્યોરન્સ સર્ટીફિકેટ NQAS મેળવ્યું છે. સાબરકાંઠા જિલ્લાએ સમગ્ર રાજ્યમાં NQAS મેળવવામાં અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. NQAS મળવાથી જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. જિલ્લામાં કુલ 46 આયુષ્માન મંદિરોને NQAS મળ્યા છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે સરકારી આરોગ્ય સેવાઓ પુરી પાડતી જુદી જુદી સંસ્થાઓને NQAS આપવામાં આવે છે. NQAS માટ...

ઓક્ટોબર 6, 2024 7:02 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 7:02 પી એમ(PM)

views 3

સાબરકાંઠા: 29,600થી વધુ વિદ્યાથિર્નીઓને સ્વ-રક્ષણની તાલીમ અપાશે

સાબરકાંઠા જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી 29,600થી વધુ વિદ્યાથિર્નીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ કાર્યક્રમ હેઠળ સ્વ-રક્ષણની તાલીમ અપાશે .હિંમતનગરની ભોલેશ્વર પ્રાથમિક શાળા ખાતે સાંસદ શોભના બારૈયાએ આ પ્રશિક્ષણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. ધોરણ 6 થી 12 માં અભ્યાસ વિદ્યાર્થિનીઓ માટે એક સપ્તાહના 3 સેશન અને એક માસના 12 સેશન એમ કુલ 3 માસના 36 સેશનની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં દીકરીઓ સાથે બનતી અઘટિત ઘટનાઓ સામે તેઓને ...