એપ્રિલ 26, 2025 7:25 એ એમ (AM) એપ્રિલ 26, 2025 7:25 એ એમ (AM)

views 5

આવતીકાલે પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમ રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 121મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત ...

માર્ચ 3, 2025 2:59 પી એમ(PM) માર્ચ 3, 2025 2:59 પી એમ(PM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસણ ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ પ્રસંગે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ, આ ક્ષેત્રમાં કામ કરતી બિન સરકારી સંસ્થાઓના પ્રતિનિધીઓ, મુખ્ય વન્યજીવ વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોએ ભાગ લીધો હતો. આ અગાઉ પ્રધાનમંત્રીએ ગીર રાષ્ટ્રીય અભયારણ્યમાં જંગલ સફારી માણી અને સિંહ સદન પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું. શ્રી મોદીએ વન્યજીવોનાં સંરક્ષણ અને સંચાલન માટે ફીલ્ડ સ્ટાફનાં પેટ્રોલિંગ માટે ...