ઓક્ટોબર 27, 2024 9:31 એ એમ (AM)
બરડાના જંગલમાં અતિ દુર્લભ વન લલેડુ પક્ષી જોવા મળ્યું
બરડાના જંગલમાં અતિ દુર્લભ એવું સફેદ વન લલેડુ પક્ષી જોવા મળ્યું છે. વેટરનરી ડૉક્ટર વિજય ખુંટી અને આર.એફ.ઓ મલય મણીયાર સાંજના સમયે બરડા જંગલમા જઈ રહ્યા હતા ત્યારે ખંભાળા નાકાની નજીક આ પક્ષી જોવ...