ડિસેમ્બર 24, 2024 9:44 એ એમ (AM)

views 19

રાજ્ય સરકારે ગઈ કાલે PMJAY યોજના હેઠળ પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલો માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી

રાજ્ય સરકારે ગઈ કાલે PMJAY યોજના હેઠળ પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલો માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને નિયોનેટલ જેવી મહત્વની સારવાર માટેનાં નિયમો સુધારવામાં આવ્યા છે, જેથી ગેરરિતી અટકી શકે. આ યોજના અંતર્ગત તારીખ 4 ડિસેમ્બર 2024 સુધી કુલ 72 લાખ 79 હજાર 797 દાવાઓ માટે 15 હજાર 562 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. 11 જુલાઇ 2023થી 10 જુલાઇ 2024 સુધીમાં આ યોજના અંતર્ગત કુલ 24 હજાર 701 એટલે કે 41 ક...

ઓક્ટોબર 30, 2024 8:55 એ એમ (AM)

views 86

PMJAY યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય કવરેજનું વિસ્તરણ શરૂ

70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય કવરેજનું વિસ્તરણ શરૂ ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય કવરેજનું વિસ્તરણ શરૂ કર્યું છે. આ તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની આવકને ધ્યાનમાં લીધા વિના આયુષ્માન આરોગ્ય કવરેજ પ્રદાન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો કે દેશમાં લગભગ ચાર કરોડ ગરીબ લોકોએ એક પણ રૂપિયો ચૂકવ્યા વિના સારવાર કરાવીને આયુષ્માન યોજનાનો લાભ લીધો છે. તેમને હોસ્પિટલમાં મફત સારવાર મળશે. શ્રી મોદીએ ભાર...