સપ્ટેમ્બર 4, 2024 10:21 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 10:21 એ એમ (AM)

views 5

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 20 ચંદ્રક જીતી લીધા છે.

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 20 ચંદ્રક જીતી લીધા છે. જેમાં 3 સુવર્ણ, 7 રજત અને 10 કાંસ્ય ચંદ્રકોનો સમાવેશ થાય છે. ગઈકાલે ભારતે પાંચ ચંદ્રકો જીત્યા હતા. જેમાં દીપ્તિ જીવનજીએ 400 મીટર T-20 દોડમાં કાંસ્ય ચંદ્રક, શરદ કુમાર અજિત સિંહે રજત ચંદ્રક, મરીયપ્પન થંગાવેલુએ પુરુષ કૂદમાં કાંસ્ય ચંદ્રક જયારે સુંદર ગુર્જરે પણ કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. આજે સાતમા દિવસે તીરંદાજીમાં ભારતના હરવિન્દર સિંહ, સાયકલિંગમાં અરશદ શૈક અને જ્યોતિ ગડેરિયાના પ્રદર્શન પર ખાસ નજર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ...