એપ્રિલ 24, 2025 8:30 એ એમ (AM) એપ્રિલ 24, 2025 8:30 એ એમ (AM)

views 3

મહેસાણામાં રાજ્યકક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાનો ‘રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ’ મહેસાણાના આખજ ખાતે યોજાશે..આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રાજ્યમાં વિવિધ વિકાસકામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત તેમજ પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષના વર્કશોપમાં પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના મધુબની ખાતેથી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લેશે.. આ કાર્યક્રમ અંતર્ગત તેઓ દેશભરમાં વર્ચ્યુઅલી સંબોધન કરશે તેમજ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તની સાથે વિવિધ લાભોનું પણ વિત...