માર્ચ 3, 2025 2:55 પી એમ(PM)
97મા ઓસ્કર્સ સમારોહમાં ફિલ્મ ‘એનોરા’ને શ્રેષ્ઠ ફિલ્મ સહિતના પાંચ પુરસ્કાર
લોસ એન્જલસમાં યોજાયેલા 97મા ઓસ્કર સમારોહમાં સિન બેકર્સની રોમેન્ટીક કોમેડી ફિલ્મ ‘એનોરા’ને પાંચ પુરસ્કાર મળ્યા છે. ફિલ્મને શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ મુળ પટકથા, શ્રેષ્ઠ એડિટ...