મે 12, 2025 10:33 એ એમ (AM) મે 12, 2025 10:33 એ એમ (AM)
2
DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ આજે પાકિસ્તાન સાથે વાતચીત કરશે
ભારતીય સેનાના લશ્કરી કામગીરીના મહાનિદેશક- DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ આજે બપોરે 12 વાગ્યે પાકિસ્તાનના તેમના સમકક્ષ સાથે વાતચીત કરશે. બંને દેશ વચ્ચે સંઘર્ષ વિરામ લાંબા સમય સુધી જાળવી રાખવા અંગે ચર્ચા કરવા આ વાતચીત કરાશે. નવી દિલ્હીમાં ગઈકાલે સાંજે પત્રકાર પરિસદ સંબોધતા શ્રી ઘાઈએ જણાવ્યું, ‘ઑપરેશન સિન્દૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર- POJK-માં નવ આતંકી ઠેકાણા પર હુમલો કરાયો, જેમાં 100થી વધુ આતંકી ઠાર મરાયા. હુમલામાં યુસૂફ અઝહર, અબ્દુલ મલિક રઉફ અને મુદાસિર અહમદ જેવા ખતર...