ડિસેમ્બર 28, 2024 2:05 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 2:05 પી એમ(PM)
10
NMDFCએ અત્યાર સુધીમાં લાભાર્થીઓને 9,228 કરોડ રૂપિયાથી પણ વધુ રકમનું વિતરણ કર્યું
રાષ્ટ્રીય લઘુમતી વિકાસ અને નાણા નિગમ- NMDFCએ તેની સ્થાપના બાદથી અત્યાર સુધીમાં 24 લાખ 84 હજારથી વધુ લાભાર્થીઓને 9 હજાર 228 કરોડ રૂપિયાથી પણ વધુ રકમનું વિતરણ કર્યું છે, જેમાં 85 ટકાથી વધુ લાભાર્થી મહિલાઓ છે. NMDFC એ લઘુમતી બાબતોના મંત્રાલયના વહીવટી નિયંત્રણમાં છે. તેની સ્થાપના લઘુમતી સમુદાયો વચ્ચે પછાત વર્ગોના સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન માટે કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન NMDFCએ એક લાખ 84 હજારથી વધુ લાભાર્થીઓને 765 કરોડ 45 લાખ રૂપિયા રાહત ધિરાણ જાહેર કરવામાં આવી હતી. મંત્...