ફેબ્રુવારી 1, 2025 8:39 એ એમ (AM) ફેબ્રુવારી 1, 2025 8:39 એ એમ (AM)

views 12

આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. 2024માં ભાજપનાં અગેવાની હેઠળની બીજી સરકારમાં આ બીજું અંદાજપત્ર છે. દરમિયાન સુશ્રી સિતારમણે ગઈકાલે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણમાં રજૂ કર્યું  હતું જે મુજબ નાણાકીય વર્ષ 2025માં ભારતના વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન-GDPમાં 6.4 ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન છે અને નાણાકીય વર્ષ 2026માં આ વૃદ્ધિ 6.3 થી 6.8 ટકા વચ્ચે રહેવાની શક્યતા છે. આર્થિક સર્વેક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ઘરેલ...

નવેમ્બર 9, 2024 7:41 પી એમ(PM) નવેમ્બર 9, 2024 7:41 પી એમ(PM)

views 10

ચાલુ નાણાંકીય વર્ષમાં MSMEને છ લાખ કરોડ રૂપિયાનો ધિરાણ આપવાનો લક્ષ્યાંક અપાયો

કેન્દ્ર સરકારે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો–MSMEને ચાલુ નાણાંકીય વર્ષમાં પોણા છ લાખ કરોડ રૂપિયાનો ધિરાણ આપવાનો લક્ષ્યાંક આપ્યો છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે બેંગલુરૂમાં યોજાયેલા MSME અંગેના ખાસ કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, MSME માટે 100 કરોડ રૂપિયાનું ચોક્કસ મુદ્દત માટેનું ધિરાણ આપવા અંગેની નવી ધિરાણ બાંહેધરી યોજના ટૂંક સમયમાં મંત્રીમંડળ સમક્ષ રજૂ કરાશે. આ યોજનામાં ત્રીજા પક્ષની બાંહેધરી વિના MSME ને ધિરાણ આપવાની જોગવાઈ છે. તેમણે કહ્યું કે, MSME ને પ્રોત...