જૂન 14, 2025 2:05 પી એમ(PM) જૂન 14, 2025 2:05 પી એમ(PM)

views 3

પ્રતિબંધિત સંગઠન હિઝબુત-તહરિર-HUT સાથે જોડાયેલા આતંકવાદી ષડયંત્રના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આજે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.

પ્રતિબંધિત સંગઠન હિઝબુત-તહરિર-HUT સાથે જોડાયેલા આતંકવાદી ષડયંત્રના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આજે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, HUT અને તેના સભ્યોની પ્રવૃત્તિઓની તપાસના ભાગ રૂપે ભોપાલમાં ત્રણ અને ઝાલાવાડમાં બે સ્થળોએ સઘન દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન, NIA ટીમોએ ઘણા ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા.