જૂન 14, 2025 7:35 પી એમ(PM)
રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા-NTA એ આજે મેડિકલમાં પ્રવેશ માટેની NEET UG 2025નું પરિણામ જાહેર કર્યું.
રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા-NTA એ આજે મેડિકલમાં પ્રવેશ માટેની NEET UG 2025નું પરિણામ જાહેર કર્યું છે. ગુજરાતનાં 2 વિદ્યાર્થી, જેનીલ ભાયાણીએ છઠ્ઠો અને અમદાવાદના ભવ્ય ઝાએ આઠમો ક્રમ મેળવી ટોપ 10માં સ્થાન પ્...