જૂન 14, 2025 8:00 પી એમ(PM) જૂન 14, 2025 8:00 પી એમ(PM)
25
મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2025 ના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા.
મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2025 ના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. સ્કોર કાર્ડ પરીક્ષાની સત્તાવાર વેબસાઇટ - ntaneet.nic.in પર ઉપલબ્ધ છે. ઉમેદવારો તેમના સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે અને સત્તાવાર વેબસાઇટ દ્વારા મેરિટ લિસ્ટ પણ ચકાસી શકે છે. 4 મેએ યોજાયેલી NEET પરીક્ષા દેશના 552 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં 5 હજાર 400 થી વધુ કેન્દ્રો પર 22 લાખથી વધુ વિધ્યાર્થીઓએ આપી હતી. જેમાં રાજસ્થાનના મહેશ કુમારે પ્રથમ ક્રમ મેળવ્યો છે જ્યારે મધ્યપ્રદેશના ઉત્કર્ષ અવધિયા અને મહારાષ્ટ્રના કૃષાંગ જોશી અન...