જૂન 14, 2025 7:35 પી એમ(PM) જૂન 14, 2025 7:35 પી એમ(PM)
19
રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા-NTA એ આજે મેડિકલમાં પ્રવેશ માટેની NEET UG 2025નું પરિણામ જાહેર કર્યું.
રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા-NTA એ આજે મેડિકલમાં પ્રવેશ માટેની NEET UG 2025નું પરિણામ જાહેર કર્યું છે. ગુજરાતનાં 2 વિદ્યાર્થી, જેનીલ ભાયાણીએ છઠ્ઠો અને અમદાવાદના ભવ્ય ઝાએ આઠમો ક્રમ મેળવી ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સુરત પી.પી.સવાણી શાળાના વિદ્યાર્થી જેનિલ ભાયાણી ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે રહ્યા છે. તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા આ મુજવ જણાવ્યું. આ વર્ષે દેશભરમાંથી 20 લાખ 80 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જે MBBS, BDS, BAMS, BSMS, BUMS અને BHMS જેવા તબીબી સ્નાતક અભ્યાસમાં પ્રવેશ માટે લેવામા...