ડિસેમ્બર 24, 2024 8:01 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 8:01 પી એમ(PM)
5
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો-NCRB સાથે ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે સમીક્ષા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો-NCRB સાથે ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન, શ્રી શાહે એનસીઆરબીને ઇન્ટર-ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (ICJS)ના બીજા તબક્કામાં નવા ફોજદારી કાયદાના સંપૂર્ણ અમલીકરણની સુવિધા આપવા જણાવ્યું હતું.ગૃહમંત્રીએ કહ્યું હતું કે ગૃહમંત્રીએ એમ પણ કહ્યું હતું કે તમામ ફોજદારી કેસ માટે પૂર્વવ્યાખ્યાયિત તબક્કાઓ અને સમયમર્યાદા પર નોંધણીથી લઈને કેસના નિકાલ સુધીની ચેતવણીઓ પીડિતો અને ફરિયાદી...