જુલાઇ 9, 2025 8:47 એ એમ (AM)
પીએમ મોદીએ 2030 સુધીમાં બ્રાઝિલ સાથે $20 બિલિયનનો વેપાર લક્ષ્યાંક નક્કી કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી પાંચ વર્ષમાં બ્રાઝિલ સાથે દ્વિપક્ષીય વેપાર હાલના 12.2 અબજ ડોલરથી વધારીને 20 અબજ ડોલર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. બંને દેશોએ વધુ ભારતીય ઉત્પાદનોનો સમાવેશ કરવ...