માર્ચ 16, 2025 7:46 પી એમ(PM)
નાર્કૉટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો- N.C.B.એ ઇમ્ફાલ અને ગુવાહાટી વિસ્તારમાંથી 88 કરોડ રૂપિયાની કિંમતની મેથમ-ફેટામાઈન ગોળીઓનો મોટો જથ્થો કબજે કર્યો છે.
નાર્કૉટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો- N.C.B.એ ઇમ્ફાલ અને ગુવાહાટી વિસ્તારમાંથી 88 કરોડ રૂપિયાની કિંમતની મેથમ-ફેટામાઈન ગોળીઓનો મોટો જથ્થો કબજે કર્યો છે. તેમ જ આ મામલે આંતર-રાષ્ટ્રીય માદક પદાર્થ જૂથના ચા...