માર્ચ 11, 2025 6:33 પી એમ(PM) માર્ચ 11, 2025 6:33 પી એમ(PM)

views 5

K.S.U.એ ફાઈન્ડ જૉબ્સ જર્મની અને ડૉક્ટર સ્કીલ આઉટરીચ પ્રાઇવૅટ લિમિટેડ ભારત સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર- MoU કર્યા

રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની કૌશલ્યા- ધ સ્કીલ યુનિવર્સિટી- K.S.U.એ ફાઈન્ડ જૉબ્સ જર્મની અને ડૉક્ટર સ્કીલ આઉટરીચ પ્રાઇવૅટ લિમિટેડ ભારત સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર- MoU કર્યા છે. MoUનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસન, આગતાસ્વાગતા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં કુશળ માનવબળ વિકસાવવા સહયોગી માળખું વિકસાવવાનો છે. આ ભાગીદારી ઉદ્યોગની જરૂરિયાત મુજબ, અભ્યાસક્રમનું નિર્માણ કરવું, પ્રાયોગિક તાલીમની સુવિધા આપવા અને વિદ્યાર્થીઓ માટે વધુ સારી રોજગાર ક્ષમતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. વ...

સપ્ટેમ્બર 21, 2024 2:47 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2024 2:47 પી એમ(PM)

views 5

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે પ્રથમ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં

ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સની ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે પ્રથમ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે, NZBCCI ભારત ચેપ્ટરના ચેરમેન તરીકે સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂક્યો હતો.. ન્યૂઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર નીતા ભૂષણે આગામી ત્રણ વર્ષમાં ભારતનું 5 ટ્રિલિયન ડોલરનું અર...