જુલાઇ 31, 2024 8:04 પી એમ(PM) જુલાઇ 31, 2024 8:04 પી એમ(PM)

views 3

PIBની ગ્રામીણ પત્રકારત્વ માટે ‘વાર્તાલાપ’ યોજવામાં આવ્યો

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો PIBની ગ્રામીણ પત્રકારત્વ માટે 'વાર્તાલાપ' યોજવામાં આવ્યો. જેમાં તાજેતરમાં ન્યાય પ્રણાલીમાં કરાયેલા સુધારા, ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદાઓ સહિત કેન્દ્ર સરકારના વિવિધ અભિયાનો અને યોજનાઓની માહિતી રજૂ કરતી પ્રદર્શનિનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. PIBનાં અધિક મહાનિદેશક પ્રકાશ મગદુમે રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં પહોંચીને ગ્રામીણ પત્રકારત્વ સુધી 'સંવાદ' સાધવાનો પ્રયાસ PIBનો છે, તેમ જણાવી "ટુ વે કોમ્યુનિકેશન"ની કાર્યપ્રણાલી વર્ણવી હતી. આ પ્રસ...