નવેમ્બર 9, 2024 7:04 પી એમ(PM)
PM નરેન્દ્ર મોદીએ નાંદેડમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું, વિવિધ વિકાસકામોની વિગતો આપી
ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, મહારાષ્ટ્રની મહાયુતિ સરકારની નીતિઓના કારણે મરાઠવાડા વિસ્તારમાં 80 હજાર કરોડ રૂપિયાથી વધુ મૂડીરોકાણ આકર્ષી શકાયું છે. આજ...