ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 12, 2025 10:37 એ એમ (AM)

16-મી એશિયાઈ સિંહની વસતિ ગણતરીનો આજે ત્રીજો દિવસ

ગીર સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 16-મી એશિયાઈ સિંહની વસતિ ગણતરી ચાલી રહી છે. આ ગણતરીનો આજે ત્રીજો દિવસ છે. ગણતરી દરમિયાન સૌપ્રથમ વખત કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્...