નવેમ્બર 9, 2024 1:16 પી એમ(PM) નવેમ્બર 9, 2024 1:16 પી એમ(PM)
5
કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં થાઇલેન્ડના કુનલલાવત વિટિદસર્નની જીત
ભારતના કિરણ જ્યોર્જ આજે દક્ષિણ કોરિયાના ઇક્સારનમાં કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપની પુરુષ સિંગલ્સની સેમિફાઇનલમાં થાઇલેન્ડના કુનલલાવત વિટિદસર્ન સામે 12-21, 20-22થી હારી ગયા હતા. અગાઉ, ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં, જ્યોર્જે જાપાનના તાકુમા ઓબાયાશીને સીધા સેટમાં 21-14, 21-16થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.