ફેબ્રુવારી 3, 2025 9:41 એ એમ (AM) ફેબ્રુવારી 3, 2025 9:41 એ એમ (AM)

views 4

આજે લોકસભામાં વકફ સુધારા બિલ, 2024 માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિનો અહેવાલ રજૂ કરાશે

આજે લોકસભામાં વકફ સુધારા બિલ, 2024 માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તેનો અહેવાલ રજૂ કરવામાં આવશે. વકફ સુધારા બિલ, 2024 માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ - જેપીસી નો અહેવાલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. જેપીસી ના અધ્યક્ષ જગદંબિકા પાલ ભાજપના સાંસદ સંજય જયસ્વાલ સાથે મળીને રિપોર્ટ રજૂ કરશે. તેઓ સંયુક્ત સમિતિ સમક્ષ આપેલા પુરાવાઓનો રેકોર્ડ પણ રજૂ કરશે. આ રિપોર્ટ ૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સુપરત કરવામાં આવ્યો છે. જેપીસીએ 29 જાન્યુઆરીએ વક્ફ સુધારા બિલમાં સુધારો કરીને ડ્...

ઓગસ્ટ 22, 2024 7:40 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 7:40 પી એમ(PM)

views 11

વકફ સુધારા વિધેયક 2024 માટેની સંયુક્ત સંસદિય સમિતિ – JPCની પહેલી બેઠક આજે દિલ્હીમાં યોજાઇ ગઇ

વકફ સુધારા વિધેયક 2024 માટેની સંયુક્ત સંસદિય સમિતિ - JPCની પહેલી બેઠક આજે દિલ્હીમાં યોજાઇ ગઇ. ભાજપના સાંસદ જગદમ્બિકા પાલના અધ્યક્ષપદે રચાયેલી JPCમાં 31 સાંસદો છે. આ પૈકી 21 સાંસદો લોકસભાના અને 10 સાંસદો રાજયસભાના છે. લોકસભાએ JPCને સંબંધિત વિધેયકની સમિક્ષા કરવા જણાવ્યું છે. આ બેઠકમાં લઘુમતિ બાબતોના અને કાનૂન મંત્રાલયના અધિકારીઓએ વિધેયકના મુસદ્દામાં સૂચવાયેલા વિવિધ સુધારાઓની વિગતો JPCના સભ્યોને આપી હતી. બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં JPCના વડા શ્રી પાલે જણાવ્યું હતું કે, આ વિધેયકની જોગવાઇઓ અંગ...