ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 14, 2024 7:15 પી એમ(PM)

વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારતીય અવકાશ અર્થતંત્રનું 8થી9 ટકા યોગદાન: કેન્દ્રીય મંત્રી

ભારતે વૈશ્વિક ધોરણોના આધારે અવકાશ ક્ષેત્રને વિકસાવવાના પ્રયાસો હાથ ધર્યા છે અને આ ક્ષેત્રનું અર્થતંત્ર આગામી દસ વર્ષમાં ત્રણ ગણું વધે તેવી સંભાવના છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત...