ઓક્ટોબર 30, 2024 9:05 એ એમ (AM)

views 50

મહારાષ્ટ્રમાં એક તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે આજે નામાંકનોની ચકાસણી થશે

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા અને મહારાષ્ટ્રમાં એક તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે આજે નામાંકનોની ચકાસણી હાથ ધરવામાં આવશે. ઝારખંડમાં 20મી નવેમ્બરે આ તબક્કામાં 38 મતવિસ્તારો માટે મતદાન થશે. ઉમેદવારો 1લી નવેમ્બર સુધી તેમના નામાંકન પરત ખેંચી શકશે.