માર્ચ 21, 2025 6:25 પી એમ(PM)

views 12

ભારતીય રેલ્વેએ ભારત સરકારના “દેખો અપના દેશ” અને “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના વિઝનને પ્રોત્સાહન આપવા માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન શરૂ કરી

ભારતીય રેલ્વેએ ભારત સરકારના "દેખો અપના દેશ" અને "એક ભારત શ્રેષ્ઠ ભારત" ના વિઝનને પ્રોત્સાહન આપવા માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન શરૂ કરી છે.જે અંતર્ગત IRCTC  દ્વારા"ગુરુ કૃપા સાથે ઉત્તર ભારત દેવભૂમિ યાત્રા"માં હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવી, કટરા, મથુરા, વૃંદાવન અને આગ્રાની માટે  ખાસ પ્રવાસી ટ્રેન પેકેજ શરૂ કરી રહી છે.બહુપ્રતિક્ષિત ટ્રેન પ્રવાસ  સોમવાર 17 એપ્રિલ 2025 નારોજ પુણે રેલ્વે સ્ટેશનથી 09 રાત / 10 દિવસના પ્રવાસ કાર્યક્રમ સાથે રવાના થશે. પ્રવાસ દરમિયાન સલામત અને સ્વસ્થ મુસાફરી પૂરી પાડ...

સપ્ટેમ્બર 23, 2024 9:42 એ એમ (AM)

views 11

ભારતીય રેલવે IRCTC અને ઉત્તરાખંડ પર્યટન વિકાસ નિગમનાં સહયોગથી કેદારનાથ, બદ્રીનાથ સહિતનાં યાત્રાધામો માટે ભારત ગૌરવ ટ્રેન શરૂ કરશે

ભારતીય રેલવે IRCTC અને ઉત્તરાખંડ પર્યટન વિકાસ નિગમનાં સહયોગથી કેદારનાથ, બદ્રીનાથ સહિતનાં યાત્રાધામો માટે ભારત ગૌરવ ટ્રેન શરૂ કરશે. ભારત ગૌરવ માનસખંડ એક્સપ્રેસ દ્વારા બદ્રી-કેદાર-કાર્તિક સ્વામી યાત્રા 10 રાત્રિ અને 11 દિવસનું પેકેજ છે, જેમાં ઋષિકેશ, રુદ્રપ્રયાગ, ગુપ્ત કાશી, કેદારનાથ, કાર્તિક સ્વામી મંદિર, જ્યોતિર્મઠ અને બદ્રીનાથને આવરી લેવામાં આવશે. યાત્રાનો પ્રારંભ 3 ઓક્ટોબરે બપોરે બે વાગે મુંબઇનાં CSMT થી થશે અને 13 ઓક્ટોબરે સવારે 11 વાગે પરત ફરશે. પ્રવાસીઓ કલ્યાણ, પૂણે, દૌંડ, મનમાડ, ભુસાવળ, ખં...